Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others Tragedy

3  

Shaurya Parmar

Inspirational Others Tragedy

સત્ય

સત્ય

1 min
6.7K


સત્ય સૂર્ય જેવું હોય છે,

એ કદીયે આથમતું નથી.


બધુંય છે જીવનમાં આજે,

કંઈક નથી અને ગમતું નથી.


ઘણો સમય વીત્યો છે મા,

હૈયે બીજું કોઈ રમતું નથી.


ના ઈશ્વર ના કોઈને પણ,

આ શીશ હવે નમતું નથી.


સત્ય છે કે, તું નથી અહીંયાં,

અને જીવન ધમધમતું નથી.


સત્ય સૂર્ય જેવું હોય છે,

એ કદીયે આથમતુ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational