Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manilal Vankar

Inspirational Classics Others

3  

Manilal Vankar

Inspirational Classics Others

ઈશ્વર

ઈશ્વર

2 mins
7.0K


આ નભે ઘૂમતો કોણ છે ?

હરપળે ઝૂમતો કોણ છે ?

વાયરો વાય છે તે છતાં,

આ મને ચૂમતો કોણ છે ?

ફૂલ, બાગે, વસંતે અને

શબ્દમાં ગૂંજતો કોણ છે ?

લાખ ભૂલો કરી હોય મેં,

ભૂલ એ ભૂલતો કોણ છે ?

અંધકારે મને દોરતો,

અંતરે ખૂલતો કોણ છે ?


Rate this content
Log in

More gujarati poem from Manilal Vankar

Similar gujarati poem from Inspirational