Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Romance Inspirational

5.0  

Bindya Jani

Romance Inspirational

આત્મીય અંશ

આત્મીય અંશ

1 min
338


"હું કોણ છું" નો

જવાબ શોધતાં - શોધતાં,


ઉંમર પહોંચી મારી,

એ મુકામ પર જ્યાં,


પ્રતિતી થઈ મને

'હું ' માત્ર હું નથી,


હું અને તું વચ્ચેની,

અલૌકિક સામ્યતા,


અને તારા દિવ્યતેજનું

બિંદુ બની હું તારો જ,


અંશ બની ને તારામાં,

સમાઈ જઈને બનીશ,

માત્રને માત્ર આત્મીય અંશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance