Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahesh Sparsh

Romance Others

2  

Mahesh Sparsh

Romance Others

લાઈનમાં રે'છે

લાઈનમાં રે'છે

1 min
7.2K


ક્યાં હવે એ ટાઈમમાં રે'છે,

દેશ આખો લાઈનમાં રે'છે.

આંખ ફાડી ઘડિયાળો થૈ બંધ,

જ્યારથી એ સાઇનમાં રે'છે.

કો'ક સમજાવો એને દોસ્તો !

સ્વિસ બેંકો ફાઇનમાં રે'છે.

રાત આખી જાગી સૂતાં છે,

સ્વપ્ન પણ ક્યાં વ્હાઇટમાં રે'છે ?

ટેરવેથી કેફ જ વરસે ને,

"સ્પર્શ" જેનો વાઇનમાં રે'છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance