Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

મંજુરી

મંજુરી

1 min
7.1K


તારા અસ્તિત્વમાં મારું અસ્તિત્વ રહેલું છે.

કયારે મળ્યા અને નજરો મળી.

નજરોથી નજરોના બાણ

વાગ્યા અને પાંપણો ઢળી પડી


ન કહેવાની વાતો પણ

નજરોથી થઇ ગઇ

અને એક બીજાને શબ્દોની

મંજૂરી મળી ગઈ


Rate this content
Log in

Similar gujarati poem from Romance