Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

પડઘો

પડઘો

1 min
360


જેટલું પોતાના દીકરા-દીકરી પાછળ કરો છો,

તેટલું જ મા-બાપ પાછળ મરો છો ?


વૃદ્ધાશ્રમ છે બદલાતા ખરાબ સમયની તાસીર,

યાદ રાખો, ‘જેવું કરો છો તેવું જ ભરો’ છો.


જીવન તો છે એક પડઘાતો પડઘાતો અવાજ,

મા-બાપને હેરાન કરતા હો તો આવી ઝાઝો બાઝ.


વૃદ્ધાશ્રમ છે બદલાતા ખરાબ સમયની તાસીર,

તમારા દીકરા કરશે એજ, તમારા મા-બાપ સાથે,

તમે જે કરો છો આજ.


Rate this content
Log in