Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishal Parmar

Tragedy

2  

Vishal Parmar

Tragedy

ખબર નથી

ખબર નથી

1 min
6.5K


મારા શબ્દોનો શું અર્થ મુજને ખબર નથી,

શું લાગણીઓ છે વ્યર્થ એ પણ ખબર નથી...

તારી સાથે હોઉ તો જીવવા જેવું લાગે મુજને,

તું ન હોય તો જીવનનો શું અર્થ ખબર નથી.


Rate this content
Log in