લાગણી
લાગણી
1 min
6.9K
ફરક એ છે મારી ને
તારી લાગણી વચ્ચે
હું વરસાવી જાણું
તુ તરસાવી જાણે
તું મલકી જાણે
હું છલકી જાણું
તુ રિસાઈ જાણે
હું મનાવી જાણું