Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એકવાર...
એકવાર...
★★★★★

© Priti Bhatt

Romance

1 Minutes   7.1K    4


Content Ranking

સાવ ખાલી જિંદગી, એ હેતનું વાદળ વરસ્યું'તું એકવાર,

ખુલ્લી આંખે સપનું બની, અશ્રું વહ્યું'તું એકવાર.

 

કલરવ થાશે બાગમાં પતંગા સંગ, પંખી કેરી મોજની,

ભમરે ચુંમ્યુતું કળી મહીં, ફુલ મહેકયું'તું એકવાર.

 

પ્રેમના મોજાં ઊઠે દરિયે આજ, ઓટ આવતી લાગે,

શું તારી જ વાટ જોઈ પવને, ભ્રમણ કર્યું'તું એકવાર.

 

જીરવી જાશું પૂર્ણ ઉપેક્ષાનો ઘૂટ, મધુરો લાગે છે,

કિન્તુ મારે તો શબ્દોની ધાર એ, વિલિન થવું'તું એકવાર.

 

સફરના અંતે બનાવ બનશે મધુરા એમ લાગે છે,

કે 'પ્રીત' ના થાશે પારખાં આજ, એ જ જોવું'તું એકવાર.

 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..