Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Drama

5.0  

Chetan Gondalia

Drama

નાસૂર

નાસૂર

1 min
194


સરહદનો ત્રાસ,

-જૂનું ખરજવું.

ખણ્યાં કરો, ખણ્યાં કરો, ખણ્યાં કરો !


આગ બદ્ધે જ ...

કંપારી ભયની સતત ,

બળ્યા કરો, બળ્યા કરો, બળ્યા કરો !


એક જ -બૉમ્બ કે ગ્રેનેડ બસ ; 

 અગણિત ફુરચે-ફુરચા!!

ગણ્યાં કરો, ગણ્યાં કરો, ગણ્યાં કરો!


વેરાયેલાં નવ-લોહિતોનાં 

રક્તબિંદુઓ ...

વિણ્યાં કરો, વિણ્યાં કરો, વિણ્યાં કરો !


શું છે બાલી માટેજ તાવ પુત્રો ,

હે ખંડિત - ભારત - માતાઓ ?!? 

જણ્યાં કરો, જણ્યાં કરો, જણ્યાં કરો !!


Rate this content
Log in