Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Romance Others

3  

Alpa Vasa

Romance Others

હોય કાંઈ હેં

હોય કાંઈ હેં

1 min
410


બારના તે લાખ, હોય કાંઇ હેં !

આ સ્મરણ તે ખાખ, હોય કાંઇ હેં !


સૂર્ય ચંદ્ર ને ગ્રહો નભે ફરે,

ને વિધી તુ ભાખ, હોય કાંઇ હેં !


ભૂતકાળ ક્યાં લગી તુ યાદ કર ?

વ્હાલની તે શાખ, હોય કાંઇ હેં !


બારણે ઉભી કરે એ ડોકિયા,

હૈયુ બારસાખ, હોય કાંઇ હેં !


યાદ હું કરુ, ને હેડકી તને,

પ્રેમીને પાંખ, હોય કાંઇ હેં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance