Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

ટુટનારા મન

ટુટનારા મન

1 min
1.1K


ટુટનારા મન વલણ ને સાંધતા,
કામના ભારણ બધાંને બાંધતા.
 
રૂપ સુંદર લોક નજરો ભાળતું,
આયના સામે ધરીને જાંખતા.
 
આસરે જીવી જવાની ખોજમાં,
બાર ફાટે તેર બખીયે સાંધતા.
 
આંખની કમજોર દ્રષ્ટિ થઈ ભલે,
ભાળવા નજરો જમાવી નાંખતા.
 
નુર પરદામાં ગયું ફેશન ધરી,
રૂપને કાળા નકાબે ઢાંકતા.
 
જીવવાની પણ મથામણ ચાલતી,
તન શરીરો હાથ પગથી કાંપતા.
 
મન હજુ ભમતું પ્રણયની ચાહમાં,
સાંસથી માસૂમ ભલેને હાંફતા.


Rate this content
Log in