મને ગમે
મને ગમે
1 min
1.2K
મને પતંગિયુ બની ઉડવું ગમે.
મને માછલી સમું તરવુ ગમે.
મને આકાશી વાદળ થાવું ગમે.
મને તારાની ટોપલીમાં સમાવું ગમે.
મને ફૂલ પાંદલડી થાવું ગમે.
મને કુદરત ખોળે વિહારવું ગમે.