Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jadav Nareshkumar Motilal

Inspirational

3  

Jadav Nareshkumar Motilal

Inspirational

આજે જ લખાયુ છે

આજે જ લખાયુ છે

1 min
7.1K


કાેઇ મને ઇર્શાનું બાણ 

   મારે છે ને

મારા રૂદયમાંથી શબ્દરુપી

  ગંગા વહી નીકળે છે

મળ્યું છે આ જીવન તું સુંદર જીવી લે

ને મળી છે આ જિંદગી

તું ખુશીથી જીવી લે

કે નહી મળે આ માેંઘેરાે

મનખા અવતાર પછી

બસ માેજે માેજ 

તું જીવી લે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational