Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rekha Shukla

Tragedy

2  

Rekha Shukla

Tragedy

રડી આંખલડી

રડી આંખલડી

1 min
7.0K


સદા સુહાગણના દીધા આશિષ ત્યારે રડી આંખલડી

પલપલ ભીંજવી પ્રિતડી રંગમાં ત્યારે રડી આંખલડી

શરદપૂનમની રાતડીએ ઉર્મિ-ઉજાણી રડી આંખલડી

પાંપણને પલકોમાં હીંચીને પૂરાઈને રડી આંખલડી


Rate this content
Log in