Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Son Bai

Tragedy

3  

Son Bai

Tragedy

એક ડૂમો

એક ડૂમો

1 min
6.6K


જાતને કેવી રીતે સમજાવી હશે?

પળે પળનો ઈન્તજાર

ઉરે ઉછળ્યો હશે જરૂર...

પણ,

શાંત પડી ગયું સુકાન

થંભી ગયું વહાણ.

હૈયાને ભાંગીને ભૂક્કો કરવામાં

જરા પણ ઉણપ ન રાખી,

એ નિર્દયી સોનારે

સો એ સો ઘા

લગાવ્યે જ ગયો એ પણ.

ખબર ન પડી

કે,

કોના ?

કયા

ઘાએ

હૈયું 

ભાંગ્યું.

એક ડૂમો 

જે

હૈયે ભરાયો હતો

વહી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy