Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કેવી આમ
કેવી આમ
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   7.1K    4


Content Ranking

આ રાત થરથરે કેવી આમ 
આ ખાટ તરફડે કેવી આમ 

સાંભળનાર નથી કોઈ તોયે 
આ વાત કરગરે કેવી આમ 

પ્રેમીઓનો ઝગડો જોઇને 
આ પાટ ગણગણે કેવી આમ 

મારીને કોઈ પૂછે મને 
આ લાત ચરચરે કેવી આમ 

ક્યાંક પડ્યા તો હશે જ ઉજરડા 
આ ઘાત ચમચમે કેવી આમ 

છે દીવાલો મજબુત સઘળી 
આજ છત ખળભળે કેવી આમ 

લાગે છે કોઈ જરૂર આવશે 
આજ લટ ફરફરે કેવી આમ 

મૃત્યુ પણ હારીને 'જશ' રડ્યું 
આ વાટ ઝળહળે કેવી આમ 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..