Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમ પરિભાષા.
પ્રેમ પરિભાષા.
★★★★★

© Chaitanya Joshi

Drama

1 Minutes   5.2K    8


Content Ranking

ઓષ્ઠો ફરક્યા મરક મરક,

નયનની ભાષા પરખ પરખ,


મધુજબાનથી હરખ હરખ,

પ્રેમ પરિભાષા વરત વરત,


ગાલે ખંજન સરસ સરસ,

નેત્ર કટાક્ષે અરથ અરથ,


સવાલે ઉત્તર તરત તરત,

પ્રતિજબાને અરસ પરસ,


ના હોય એમાં શરત શરત,

ના હિસાબ કે પરત પરત.

#love #lips #eyes

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..