Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

એકબીજાના થયા છે

એકબીજાના થયા છે

1 min
7.0K


તારા અને મારા વચ્ચેહવે શબ્દો ક્યાં રહ્યા છે?
સમજસાચેજ હવે આપણે એકબીજાના થયા છે

ખોટા વાયદાજુઠા વચનો આપણે ક્યાં કહ્યા છે?
જૂની ચોપડીઓ ખોલીઆપણે એકબીજાના થયા છે

કાલ્પનિક લાગણીઓ કાજેઆપણે ક્યાં વહ્યા છે?
સ્વીકારી સત્ય સમજપૂર્વકએકબીજાના થયા છે

ફક્ત પરસ્પરબાકી કેતો કોને આપણે સહ્યા છે?
સુખે દુઃખે રહી ભેળાઆપણે એકબીજાના થયા છે

તારા અને મારા વચ્ચે, હવે શબ્દો ક્યાં રહ્યા છે?
સમજ, સાચેજ હવે આપણે એકબીજાના થયા છે


Rate this content
Log in