Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

2  

Pragnesh Patel

Others

સત્યની સાક્ષી

સત્યની સાક્ષી

1 min
7.0K


જુઓ આ વનમાં આગ લાગી,
રેડો હરિ નામ કેરૂ પાણી રે...

દુર્ગુણોને બળવા દઈ એ,
ને કંચન કરીયે માઇલી કાયા રે...

નીત ધરીયે ધ્યાન હરિનું,
પ્રગટે અંજવાળા રે...

સત્યની જ્યારે સાક્ષી થાશે,
ત્યારે નિરખો હરિ નૈન ભરી ને રે...


Rate this content
Log in