Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સુંદર ખ્વાબ
સુંદર ખ્વાબ
★★★★★

© Masum Modasvi

Romance Tragedy

1 Minutes   7.0K    2


Content Ranking

ભીના ભાવ ધરેલા મનની વિતે પળ પળ ભારી,

ચેન ઘડી ના લેવા દેતી નિસ દિન યાદો તારી.

કેવા સુંદર ખ્વાબ મજાના આંખે રમતા મારા,

જોને સારી રાત ગુજરતી રાતે ગણતા તારા,

એક તમારા સાથને કાજે આ હૈયું તમને હારી.

દેખું રોજ ઝલક તમારી નજરો ના પલકારે,

રોજ પ્રભાતે ફરતી આંખો

ફુલોના સથવારે 

સુંદર રુપ સલોનું લઇને

મ્હેકી ઉપવન ક્યારી.

મનમાં જાગે અરમાં કેવા સત્સંગ તારો પામું,

તારી ચાહત પામી સાજન,

મુજ હસ્તી શણગારું;

તારા વિરહમાં થઇ દિવાની ભટકે હસ્તી મારી મારી.

ખ્વાબ રાત ઝલક ઉપવન વિરહ શણગાર કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..