Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

1.0  

Pragna Vashi

Others

લે ! તું પલળી જોઈ લે વરસાદમાં

લે ! તું પલળી જોઈ લે વરસાદમાં

1 min
13.7K


લે! તું પલળી જોઈ લે વરસાદમાં,
જાતને તું ખોઈ લે વરસાદમાં.

પ્રેમ માળા પ્રોઈ લે વરસાદમાં,
કાં પછી તું રોઈ લે વરસાદમાં.

આટલું નિર્મળ પછી જળ ના મળે,
લે, મલિનતા ધોઈ લે વરસાદમાં.

એક છત્રી, શ્વાસ કોરા, બેઉના,
એવું પણ તો હોય, લે વરસાદમાં.

પ્રેમમાં શંકા પડે, ને તે પછી,
જિંદગીને ખોઈ લે, વરસાદમાં.


Rate this content
Log in