Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ફરિયાદી પણ હતી
ફરિયાદી પણ હતી
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.9K    2


Content Ranking

વાત થોડી ફરિયાદી પણ હતી 
તોય થોડી રળિયાળી પણ હતી 

રોજ મળતા હમણાંથી આપણે 
એટલે થોડી સહિયારી પણ હતી 

થોડુ બોલ્યા તમે ને થોડુ અમે 
આમ થોડી મજિયારી પણ હતી 

કેમની થઈ તકરાર નથી ખબર 
વાત થોડી કજિયાળી પણ હતી 

શબ્દમાં હોય છે શક્તિ ખૂબ જ 
વાત 'જશ' થોડી અણિયાળી પણ હતી 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..