Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Romance

3  

Margi Patel

Romance

હૈયાની વાત

હૈયાની વાત

1 min
13.1K


અહીં મન હવે આકળુ થયું એક વાતમાં,

મુલાકાત કરવી છે મારે તારી વાતમાં...


મન મૂકીને નાચીશું આપણે એક બાગમાં,

જીવનમાં સાથ નિભાવીશું એક જ વચનમાં...


હદયના તાલ સાથે તાલ મિલાવીશું એક વાતમાં,

જીવનમાં સાથ નિભાવીશું એક જ વચનમાં...


મન ને મનથી મિલાવીશું આપણે જાતમાં,

લાગણી ની હારમાળા પહેરશું વચનમાં...


સંભાળી લે મને તું આજ એક પહોરમાં,

જીવન તારા નામે કરી દીધું એક વચનમાં...


Rate this content
Log in