Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

તારું નામ

તારું નામ

1 min
7.3K


જોઉં છું અહી રોજ પાનખર ગ્રીષ્મ મધ્યે
રોજ એ જ ડાળીના સૂકા પીળાં પાન
 
રસ્તે અધવચ્ચે મળે મને ને પૂછે
તારું નામ ---શોધે તને તારી આંખોમાં,
 
ચારે તરફથી ભીંસાયેલી હું,
કશું કહ્યા વિના નીકળી જાઉં છું;
 
તારા નામને અહીં ભીતરે અહીં ક્યાંક ઊંડે છુપાવી 
એક પછી એક પીળાં પણ સામે આવી આવીને
પૂછે તારું નામ, મારા શ્વાસોની ભીતરે--
અટકી રહેલું તારું નામ--
 
અને તું...
અંગેઅંગના પ્રત્યેક રોમમાં વહેતું તારું નામ,
કેમ કરીને હું અહીં છુપાવું?
મારા શ્વાસોનું સરનામું એવું તારું નામ...


Rate this content
Log in