Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Drama

3  

Masum Modasvi

Drama

નજર બદલે

નજર બદલે

1 min
6.8K


સમય બદલે નજર બદલે,

ગણીને સવ કદર બદલે,


ઘણાં અળગા પડી જાતા,

ગમેલી પળ પ્રહર બદલે,


દબાવીને નકારીને,

કદમ બદલે સફર બદલે,


ખતાઓ માફ કરવાની,

પડી ગાંઠે અસર બદલે,


વિસારી નામની માયા,

ઘણા માસૂમ ડગર બદલે.


Rate this content
Log in