Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Viha Oza

Others

5.0  

Viha Oza

Others

હું કોને કરું ફરિયાદ?

હું કોને કરું ફરિયાદ?

1 min
1.9K


વરસાદની આ ૠતુમાં આવે તારી યાદ,
હોય નહીં તારો સાથ ત્યારે...
હું કોને કરું ફરિયાદ? 

ગામ ભીંજાયા, શહેરો ભીંજાયા,
જગત ભીંજાયું,
પણ કોરું રહી ગયું મન ત્યારે...
હું કોને કરું ફરિયાદ?

તું વરસે મુશળધાર ને અનરાધાર
તે છતાંય જીવન ખાલીખમ્મ 
ત્યારે...
હું કોને કરું ફરિયાદ? 

ચો તરફ છે, અષાઢી માહોલની ખુશી
તે છતાંય દિલ ઉદાસ
ત્યારે...
હું કોને કરું ફરિયાદ?


Rate this content
Log in