Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

2  

Pragnesh Patel

Others

અનુકરણ

અનુકરણ

1 min
1.2K


જિંદગીમાં કેટલું અનુકરણ કરાય છે,
હોય જો અનુભવો તોજ એ ઘડાય છે.

સમજ વગરના પ્રેમમાં માત્ર ખોટા સોગંદ ખવાય છે,
હોય દરદ દિલમાં તો મૌનમાં રડાય છે.

વેદના ભરેલ દિલના આંસુની ભીનાશ મપાય છે,
હર્ષમાં તો માત્ર પાપણ આંખની ભીંજાય છે...

રંગ લાવે હીના જ્યારે પથ્થરે ઘસાય છે,
ઠોકર લાગે ત્યારે સત્ય જીવનનું સમજાય છે.

હું ગાંડો એટલું જાણું કે અહીં મસ્તીથી જીવાય છે.
સુખ દુ:ખના વિચારમાં ફોગટ જિંદગી ખોવાય છે.


Rate this content
Log in