સ્પીડ-બ્રેકર્સ
સ્પીડ-બ્રેકર્સ
1 min
6.8K
માણસ વાહન
ધીમું નહીં જ
હાંકે...
--એમ ધારીને
બનાવેલાં
"સ્પીડ-બ્રેકર્સ"
વિશ્વાસના રસ્તા
પર થયેલી
કેન્સરની.