Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Reena Palathi

Others

2  

Reena Palathi

Others

'ઝાકળ'

'ઝાકળ'

1 min
6.8K


ફરિયાદ કોને કરૂ!
મૌસમ ખરાબ છે.
 
પગથી માથા સુધી;
ફકત નકાબ છે.
 
સવાલ સરવાળે,
મૌન જવાબ છે.
 
લાગણી લકીરે,
શબ્દ રૂઆબ છે.
 
'ઝાકળ' અવનીએ,
તું આફતાબ છે.


Rate this content
Log in