ગાંધી હત્યા
ગાંધી હત્યા
1 min
14.3K
ગાંધી-હત્યા તો
એક વાર થઈ,
પણ
અા ભ્રૂણ-હત્યા..
લૂણ-હત્યા...
ગુણ-હત્યા...
રોજ-રોજ રહેંસાય છે ગાંધીયત !
રે ! અા તે
કેલેન્ડર, કે
ખુફિયા કિતાબ ?
અાટલી બધી
૩૦મી જાન્યુઅારીઓ ?