Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

માણસ

માણસ

1 min
13.5K


સુખના નામે અટવાયો છે,
માણસ છે અફવાની વચ્ચે.

વાતે વાતે લડવા બેસે,
માણસ છે હસવાની વચ્ચે.

જીવન વેઠોમા ઘેરાયું,
માણસ છે રૂપિયાની વચ્ચે.

કોરા વે'વારોમાં ફરતાં,
માણસ છે લડવાની વચ્ચે.

જીવન આખું ખર્ચી કાઢ્યું,
જાતોને છળવાની વચ્ચે.

ક્યાં શોધે છે અગ્નિને તું,
એ તો છે ઈર્ષાની વચ્ચે.

ઘર પાકું જો ચણવા લાગ્યો,
લાશોના ઢગલાની વચ્ચે.


Rate this content
Log in