Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

2  

Kajal Kanjiya

Others

મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં

મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં

1 min
6.6K


મને મળ્યાં છે સાજન એવાં અરસામાં
મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં
 
ઝરમર ઝરમર મેઘ વરસે,
ખીલી રહી છે કુંવારી કળીઓ,
બની ચાતક હૈયું તડપે છે તડકામાં
મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં
 
વસી ગયાં એ સપને મારાં,
નથી દિવસ રાત હવે જાતાં,
વીતે ક્ષણો પ્રેમનાં મીઠાં ઝગડામાં,
મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં
 
ઝૂરી ઝૂરી હું મરતી રહી,
કહું કેવી રીતે હું જીવતી રહી,
મને યાદ આવે એ શ્વાસનાં એક એક થડકામાં,
મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં
 
મને મળ્યાં છે સાજન એવાં અરસામાં,
મને પ્રેમ થયો છે પ્હેલી વરસામાં


Rate this content
Log in