પરાત્પરબ્રહ્મ
પરાત્પરબ્રહ્મ
પરાત્પરબ્રહ્મ પરગટ થયા,
ગુણદોષો તે દિનના ગયા;
અચ્યુત આવ્યાનું એ એંધાણ,
ચવ્યું ન ચાવે અખો અજાણ;
જે નરને આત્મા ગુરુ થશે,
કહ્યું અખાનું તે પ્રીછશે.
પરાત્પરબ્રહ્મ પરગટ થયા,
ગુણદોષો તે દિનના ગયા;
અચ્યુત આવ્યાનું એ એંધાણ,
ચવ્યું ન ચાવે અખો અજાણ;
જે નરને આત્મા ગુરુ થશે,
કહ્યું અખાનું તે પ્રીછશે.