Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

એવો છું

એવો છું

1 min
7.2K


લોકો મારે પથ્થર એની ઇમારત ચણું એવો છું,
એવી ભગવાનને ક્યાં ખબર છે?

બંજર એવી જમીનમાં ઊભો પાક લણું એવો છું,
એવી ભગવાનને ક્યાં ખબર છે?

ગમેતેટલા ગૂંચવાયેલા હોય તાંતણા, એનાથી જ જીવન મજાનું વણું એવો છું,
એવી ભગવાનને ક્યાં ખબર છે?

દાખલા ગણિતના હોય કે પછી લાગણીઓનાં, વગર ભૂલે ગણું એવો છું,
એવી ભગવાનને ક્યાં ખબર છે?

સતયુગમાં જન્મ ના થયો, બાકી રાવણ જેવા બે ત્રણ ને હણું એવો છું,
એવી ભગવાનને ક્યાં ખબર છે?


Rate this content
Log in