Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rudra Vivek

Others

2  

Rudra Vivek

Others

સ્વાર્થી દુનિયા

સ્વાર્થી દુનિયા

1 min
7.1K


સ્વાર્થ સ્વાર્થ ને સ્વાર્થ રહ્યો છે આ દુનિયામાં,
લાગણી ક્યાં કોઈ જોઈ શકે છે મારી આ દુનિયામાં,
 
હસ્તો જોવો નથી મને આ દુનિયાને,
લોક રડતો જોવા મને તત્પર થઈ જાય છે આ દુનિયામાં,
 
સુખમાં રહુ હું એ ક્યાં જોવું છે આ દુનિયાને,.
વિવેક દુઃખ આપી દર્દ જોઈને જ તો ખુશ થવું છે આ દુનિયાને.
 
 
 


Rate this content
Log in