Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 ઓમકારે
ઓમકારે
★★★★★

© Shaileshkumar Pandya

Others Comedy

1 Minutes   7.0K    2


Content Ranking

કદી જળ ભરેલા કિનારે મળ્યા,

કદી આંસુઓનાં સહારે મળ્યા .

 

વ્યથાનાં અમારા આ કિસ્સા બધા

જુઓ સામસામે, મઝારે મળ્યા.

 

વસંતો જે શોધે છે વન- વન ભલાં

ફૂલો એ બધા જો બઝારે મળ્યા.

 

મને છેતરી ગયા આ શબ્દો બધા

તમે સામે જયારે સવારે મળ્યા.

 

કબર બંદગીમાં મેં માગી ખુદા

મને શ્વાસ કોનાં ઈશારે મળ્યા.

 

ન મંદિર ન મસ્જિદ ન શ્રી ને સવા

તમે પણ ગજબ, ઓમકારે મળ્યા...

 

zakal

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..