Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

3  

Megh Bindu

Others

વિશ્વાસમાં

વિશ્વાસમાં

1 min
13.9K


એ મને મળશે જરૂર એ આશમાં,
હું સતત રમવાને આવું રાસમાં.

આંખને આ શું થયું કોઈ કહો!
નાં કશું દેખાય છે ઉજાશમાં.

અંત વેળાએ દીવો ઠરતો નથી,
કોણ અટકે છે હજુયે શ્વાસમાં.

ત્યાં તને પણ આવશે સાચે મજા,
ચાલ થોડું ચાલીયે વિશ્વાસમાં.

જાળવી રાખ્યા હતા સંબંધ જે,
નાં રહ્યા અંતિમ ક્ષણે પણ પાસમાં.


Rate this content
Log in