Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

ઈશ્વરની શોધ

ઈશ્વરની શોધ

1 min
189


સૂરજની લાલીમાં શોધું,

સમંદરની ગહેરાઈમાં શોધું.


પર્વતના શિખર ઉપર શોધું,

પક્ષીના કલરવમાં શોધું,


ઠંડી હવાની સુહાસમા શોધું,

ભૂખ્યા બાળકના આંસુઓમાં શોધું,


કે પછી મારા જ આત્મામાં શોધું,

હે ઈશ્વર, તું જ મને બતાવ,

તને હું ક્યાં ક્યાં શોધું?


Rate this content
Log in