Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 અનુભવ
અનુભવ
★★★★★

© Pragnesh Patel

Others

1 Minutes   7.0K    4


Content Ranking

અનુભૂતિ જયારે અનુભવ બની જાય,
મળે દ્રષ્ટિ ને બધું એક અંકાય.

 

ઊઠે પ્રથમ મનથી ને જ્યારે હૃદયે ઠેહરાય,
જાણે જોતજોતાંમાં મૌસમ બદલાય.

ઊગે પુષ્પ પ્રેમ માધુર્યનાં ને હૈયે-હૈયે મેહકાય,
સુવાસ તેની એવી ઉડે તેને માણે રઘુરાય.

જેમ આકાંક્ષા અવની ને વૃક્ષ નભને આંબી જાય,
તેવી આશા પરમાત્માને કે જીવ શિવ બની જાય.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..