Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

4.8  

Kalpesh Vyas

Others

તરસતો વરસાદ

તરસતો વરસાદ

1 min
176


આસોમાં તો વરસી ગયો 

કારતકમાં શાને વરસે રે ?


તરબોળ સૌને કરવા છતા 

વરસાદ હવે શાને તરસે રે ! 


ગાંડો થઈને વરસી રહ્યો

હવે સૌને ગાંડો કરશે રે ! 


દિવાળી તો ઊજવી લીધી 

હવે દેવદિવાળી ઉજવશે કે ?


રસ્તાની નદીઓ કરશે 

શું લોકો એમાં તરશે રે ?


પાનખરની ૠતું પહેલાં જ 

લાગે છે પાંદડા ખરશે રે ! 


'ચોમાસુ' ૠતુનું નામ 

'પંચમાસું' હવે કરશે રે ? 


Rate this content
Log in