Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Romance

3  

Alpa Vasa

Romance

હું સ્ત્રી

હું સ્ત્રી

1 min
7.3K


એ હતો પ્રેમ, કે પછી વ્હેમ ?

કાઢ્યા ચાર દાયકા, કેમ ? 


એની માટે રહી સદા ઝાંઝવા સમ,

હતી પાસે, પણ લાગી જોજન દૂર, કેમ ?


હતી ભરપૂર ઈચ્છાઓ ને આશાથી,

પણ લાગી તેને હું ખાલી, કેમ ?


લાગ્યું હશે, છે આ અલ્પવિરામ,

પણ થઈ ગયો પૂર્ણવિરામ, કેમ ?


વિચારું છું, હવે આપી દઉં રાજીનામું,

પણ નથી ખબર સરનામું, કેમ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance