Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

ગઝલ ચણતા રહો...

ગઝલ ચણતા રહો...

1 min
6.7K


નાજુક સમય ચણતા રહો;
બાકી વરસ ગણતા રહો.
 
આ જીંદગી ના જામ ને;
બસ મોજથી પીતા રહો.
 
મન મારવા કરતાં ભલા;
મન ચાહે તે કરતા રહો.
 
પથ્થર બની ના થંભશો;
નૌકા બની સરતા રહો.
 
હો ભીડ કે એકાંત હો
ખુદ જાતને મળતા રહો.
 
 
 


Rate this content
Log in