Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Tragedy

3  

Meena Mangarolia

Tragedy

વિદાય

વિદાય

1 min
13.9K


આંસુ બની આપની

આંખમાં આવશું

ત્યારે સ્વયં ઝીલવા

માટે તૈયાર રહેજો...


એ માટે કાળજુ કઠણ

કરી મારા દિલનો ભાર

જીલજો.

મારી આંખોનું

કાજલ તારી આંખોમાથી

નીતરીને ગાલ પર આવશે

અને મારા હૃદયની વેદના

તારા ચહેરા પર દેખાશે

ત્યારે તને મારા સાચા

આંસુઓની કિંમત સમજાશે...


મારું મન મેં તને ન્યોચ્છાવર

કર્યુ છે,

હવે મારા આયખાના આસુંઓને

ઝીલીને કરજો મને વિદાય...

અલવિદા...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy