Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiteshmehta

Inspirational

3  

Hiteshmehta

Inspirational

અંતરના વંદન છે મા

અંતરના વંદન છે મા

1 min
6.9K


તું જ ચાંદ ને તું ચંદન છે મા,
તને સદા અંતરના વંદન છે મા.
 
તું મહેફિલ છે એકલતા મધ્યે
ને તું જ ભીડનું ભંજન છે મા,
 
અજ્ઞાનના અંધકારમાં હું અટવાયો,
આંખે મારી જ્ઞાનનું તું અંજન છે મા,
 
તું જ આકાશ છે મારી મુક્તિ કેરું,
તારે જ ખોળે પ્રેમનું બંધન છે મા.
 
છે વ્હાલપના ઝરણા અકબંધ હથેળીમાં,
ને મમતા કેરા સ્પર્શનું તું સ્પંદન છે મા.
 
તું જ તીર્થ છે મારું ને તું છે મારી હજ,
તું જ રામ-રહિમને તું દેવકીનંદન છે મા.
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational