Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Romance

4.0  

Chetan Gondalia

Romance

તારી અસર

તારી અસર

1 min
201


દિન-રાત

તારી યાદોમાં ખોવાઈ જાઉં,

નશીલી નજરું તારી,

હાય ! હું તો વીંધાય જાઉં,


મોહિની ચાલ,

દેખી-દેખી ભરમાઈ જાઉં,

જો ન નીરખું તારો સુકોમળ ચહેરો,

એક હું જ સાવ કરમાઈ જાઉં,


હવામાં વર્તાય સુગંધ તારી 'ને

અહીં હું મઘ-મઘુ મહેકાઈ જાઉં,

દિન-રાત

તારી યાદોમાં ખોવાઈ જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance