Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હું  ગુજરાતી
હું ગુજરાતી
★★★★★

© Vipul Patel

Others

1 Minutes   6.6K    2


Content Ranking

હર પલ હર ક્ષણ હું ગુજરાતી હું ગુજરાતી 
રગ રગ બોલે હું ગુજરાતી હું ગુજરાતી

આત્મા મારી છે ગુજરાતી છે ગુજરાતી 
રોમે રોમેં હું ગુજરાતી હું ગુજરાતી

ભોમે ભોમે છે ગુજરાતી છે ગુજરાતી
લોહી બોલે હું ગુજરાતી હું ગુજરાતી

મન તો મારું છે ગુજરાતી છે ગુજરાતી 
વાણી બોલે હું ગુજરાતી હું ગુજરાતી

ઘર ઘર ગુંજે હું ગુજરાતી હું ગુજરાતી 
પડઘે પડઘે હું ગુજરાતી હું ગુજરાતી

સાદે સાદે હું ગુજરાતી હું ગુજરાતી 
નાતે જાતે હું ગુજરાતી હું ગુજરાતી

ધર્મે કર્મે છું ગુજરાતી છું ગુજરાતી 
પ્રાંતે પ્રાંતે હું ગુજરાતી હું ગુજરાતી

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..