Deepak Solanki

Others


2  

Deepak Solanki

Others


આ કોણ આવ્યું

આ કોણ આવ્યું

1 min 7.2K 1 min 7.2K

લે જો આ કોણ આવ્યું?
માણસ લાગે છે
પણ
વટ તો જો
ઊંચો ઊંચો કેમ ચાલે છે
કંઈક નવીન કરીને આવ્યો લાગે છે

ના ના ક્યાંક જીતી ગયો લાગે છે
અરે નહીં ક્યાંક નોકરી કે છોકરી મળી ગઈ લાગે છે
અરે ના બીજું જ છે કંઈક
આટલી વાતો સાંભળ્યા પછી
એ દોસ્ત બોલ્યો,
"આજે હું મારી આખરી ઈચ્છા પૂર્ણ
કરવા આવ્યો છું."


Rate this content
Originality
Flow
Language
Cover Design