Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Others

3.6  

Chetan Gondalia

Others

જો ચાંદો મરી જાત તો?

જો ચાંદો મરી જાત તો?

1 min
279


આ ચાંદો મરી જાત ! બધ્ધે-બધ્ધા તારલિયા ખરી જાત !

શું કરત આ બધા કવિગણ ત્યારે ?


શું ખોળત સૌંદર્ય નવું !

જોત આ દુનિયા ને !

રહેતાં હોય શું, રહે છે -

જેમ અને જેવાં માણસો બધાં,

શું કરત આ બધા કવિગણ ત્યારે !


પ્રેમીઓનું મન-અભિમાન,

માપદંડ એમનું તન-મન હોત ?

કે અથવા ભટકાતાં રહેત એ સદા

ચાંદ-તારાની, ચાતક-ચકોરની,

જળ-કમળની, કે સાગર-સરિતાની

એ બધાની વચ્ચે !

શું કરત આ બધા કવિગણ ત્યારે?


આંસુઓમાં ડૂબી-ડૂબી, શ્વાસોમાં ઉડી-ઉડી,

મનમાન્યું કરી-કરી , હરી-ફરીને'ય

શું કરત આ બધા કવિગણ ત્યારે ?


આ ચાંદો મરી જાત - તારલિયા ખરી જાત !

શું કરત આ બધા કવિગણ ત્યારે ?


Rate this content
Log in