Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

કર્યો છે

કર્યો છે

1 min
13.6K


પહેલી પહેલી વાર કર્યો છે
હા, અમે પણ પ્યાર કર્યો છે

આર કર્યો છે, પાર કર્યો છે
આંખોનો ઉદ્ધાર કર્યો છે

પ્રેમમાં એના બોળી-બોળી,
દિલનો તારે-તાર કર્યો છે

મેં કહી દીધું બધ્ધું એને 
એણે પણ એકરાર કર્યો છે

ઊંડા, ઊંડા જખ્મો દીધા,
ને કહે છે ઉપચાર કર્યો છે

એમ જુએ એ મારી સામે
જાણે કે ઉપકાર કર્યો છે

'નિનાદ' બીજું તો શું જોઈએ?
યાર જેવો મેં યાર કર્યો છે!


Rate this content
Log in